IPS જી.એસ. મલિકની તપસ્યા પૂર્ણ, ગુજરાતના નવા DGP બન્યા

IPS જી.એસ. મલિકની તપસ્યા પૂર્ણ, ગુજરાતના નવા DGP બન્યા
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા Gyanender Singh Malik ને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નવા ડિરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારના ગૃહ વિભાગે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે.


ગુજરાતને મળ્યા નવા DGP, જી.એસ. મલિકની નિમણૂક
અમદાવાદના પોલીસ કમિશનર હવે રાજ્યના પોલીસ વડા
IPS જી.એસ. મલિક બન્યા ગુજરાત પોલીસના નવા DGP
ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર, જી.એસ. મલિકને કમાન
અમદાવાદ CP થી DGP સુધીની સફર પૂર્ણ

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત