MP Hemang Joshi ને વધુ એક જવાબદારી સોંપાઈ

MP Hemang Joshi ને વધુ એક જવાબદારી સોંપાઈ 

રાજ્ય સરકારની પરામર્શદાયી સમિતિમાં નિમણૂક
પરામર્શદાયી સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરાઈ
હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સમિતિ વિકાસના કામ કરશે
ગૃહ, વાહન વ્યવહાર, રમતગમતના વિકાસ કામો માટે છે સમિતિ
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટેની પણ છે સમિતિ

#Gujarat #Gandhinagar #MPHemangJoshi #AdvisoryCommittee #DyCMHarshSanghavi #GujaratGovernment #DevelopmentWorks #TourismDevelopment #SportsDevelopment

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત