IPS ડૉ. શમશેર સિંહની સત્તાવાર ગુજરાત કેડરમાં વાપસી!

IPS ડૉ. શમશેર સિંહની સત્તાવાર ગુજરાત કેડરમાં વાપસી!

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે BSFના ADG પદેથી સમય પહેલા રિલીવ કરવાની મંજૂરી આપી.

1991 બેચના ગુજરાત કેડરના અધિકારી હવે તાત્કાલિક ધોરણે રાજ્યમાં પરત ફરશે.

જાન્યુઆરી 2025માં ગુજરાત ACB DGP પદેથી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયા હતા.

માર્ચ 2026માં નિવૃત્તિ પહેલા રાજ્ય કેડરમાં તેમની વાપસીથી વહીવટી લોબીમાં અનેક ચર્ચાઓ.

#Gujarat

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત