ED: 800 અરજીઓ તપાસમાં મળી, 10 કરોડ જેટલી રકમનો અંદાજ, કલેક્ટર પાસે સાઇનિંગ ઑથોરિટી
#ED #Surendranagar
તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરાયા
ED: 800 અરજીઓ તપાસમાં મળી, 10 કરોડ જેટલી રકમનો અંદાજ, કલેક્ટર પાસે સાઇનિંગ ઑથોરિટી
આરોપીની દલીલ : મારી પાસે કોઈ રોકડ મળી નથી, અરજીઓના આધારે ધરપકડ કરી, પુરાવા નથી,શંકાના આધારે ધરપકડ થઈ
Comments
Post a Comment