ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં!

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં! 

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં 
અગાઉ AAPમાંથી ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા
થોડા સમય પહેલા મહેશ વસાવાએ ભાજપમાંથી આપ્યું હતુ રાજીનામું
દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાશે મહેશ વસાવા
દાહોદના કંબોઈ ખાતે યાત્રાના સમાપન વખતે જોડાશે કોંગ્રેસમાં
અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે મહેશ વસાવા
BTPના છોટુ વસાવાના પુત્ર અને આદિવાસી નેતા છે મહેશ વસાવા

#GujaratPolitics #MaheshVasava #CongressParty #IndianPolitics #GujaratNews #Dediapada #AAP #BJP #CongressJoining #JanAkroshYatra #AmitChavda

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત