સાચા આદિવાસીઓને હવે દાખલા માટે તકલીફ નહીં પડે”

નરેશ પટેલ (આદિજાતિ વિકાસ મંત્રી)
“સાચા આદિવાસીઓને હવે દાખલા માટે તકલીફ નહીં પડે”
મુખ્ય સમાચાર
એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન

આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓ મુદ્દે
તુષાર ચૌધરી, ચૈતર વસાવા, અનંત પટેલ
સહીત તમામ આદિવાસી નેતાઓ અને સંસદ સભ્યો સાથે
આદિજાતિ વિભાગ દ્વારા ચર્ચા કરવામાં આવશે
અને મુદ્દો સરકાર સમક્ષ રજૂ કરાશે

નરેશ પટેલ નર્મદા જિલ્લાના આદિજાતિ મંત્રી
દાખલા પ્રક્રિયામાં અડચણોથી આદિવાસી સમાજમાં રોષ
હેડલાઈન
ગુજરાત સરકારના ચાલુ મંત્રી નરેશ પટેલ કેમ આવું બોલ્યા?
જે દાખલો કઢાવવા જાય એને જ વાસ્તવિક પરિસ્થિતિની ખબર પડે

નરેશ પટેલ (આદિજાતિ વિકાસ મંત્રી)
આદિવાસી સમાજ માટે ખુદ મેદાને ઉતર્યા

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત