BJP4India રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર
#politicalupdate
કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ @NitinNabin
19 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ દાખલ કરશે.
20 જાન્યુઆરીએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રમુખોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્તાવક તરીકે હાજર રહેશે.
Comments
Post a Comment