ભાગીને થતાં લગ્નની નોંધણીના નિયમમાં મોટો ફેરફાર!
ભાગેડું લગ્નના કિસ્સામાં લગ્ન નોંધણી અંગે મોટા સમાચાર
ભાગેડું લગ્નની નોંધણીને વર્ગ-2 અધિકારી આપશે મંજૂરી
તલાટી વર્ગ-2 અધિકારીની મંજૂરી વિના નોંધણી નહીં કરે
ભાગેડું લગ્નના કિસ્સામાં માતા-પિતાને મોકલાશે નોટિસ
30 દિવસમાં નોટિસ અંગે આપવો પડશે જવાબ
યુવક-યુવતીના માતા-પિતાએ રજૂ કરવો પડશે જવાબ
કાલે કેબિનેટ બેઠકમાં મંજૂરી બાદ થશે સત્તાવાર જાહેરાત
#Gujarat #India #MarriageRegistration #MarriageLawUpdate #CabinetDecision
Comments
Post a Comment