ગુજરાત ભાજપ સંગઠનને લઈને મોટા સમાચારજિલ્લા અને શહેર ભાજપ સંગઠનની બાકી રહેલી

ગુજરાત ભાજપ સંગઠનને લઈને મોટા સમાચાર
જિલ્લા અને શહેર ભાજપ સંગઠનની બાકી રહેલી નિયુક્તિઓને લઈને તેજ કવાયત શરૂ
ગુજરાત ભાજપ સંગઠનમાં બાકી રહેલી જિલ્લા અને શહેર કક્ષાની નિયુક્તિઓને લઈને સંગઠન સ્તરે મહત્વની હલચલ જોવા મળી રહી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં આ પ્રક્રિયા તેજ બની છે.
📌 મુખ્ય મુદ્દા:
▪️ જિલ્લા અને શહેર ભાજપ સંગઠનની બાકી રહેલી નિયુક્તિઓ માટે તબક્કાવાર પ્રક્રિયા શરૂ
▪️ છેલ્લા એક અઠવાડિયાથી સતત બેઠકો યોજાઈ રહી છે
▪️ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી દ્વારા જિલ્લા-શહેરના હોદ્દેદારો સાથે ચર્ચાઓ
▪️ સંકલનમાંથી આવેલા નામોની ગંભીર રીતે સ્ક્રુટિની કરવામાં આવી રહી છે
▪️ જિલ્લા અને શહેર સાથે બાકી રહેલા પ્રદેશ સ્તરના માળખા પર પણ ચર્ચા
▪️ જ્ઞાતિગત તેમજ વિસ્તારગત સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી પ્રક્રિયા

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત