કેન્દ્રિય નેતાઓ ગુજરાત આવશે
કેન્દ્રિય નેતાઓ ગુજરાત આવશે
BJPના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અમદાવાદ આવશે....આવતીકાલે BJPના ધારાસભ્યો સાથે કરી શકે છે બેઠક
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી શકે છે ગુજરાત
આવતી કાલે મુખ્યમંત્રી પણ રાજ્યપાલ સાથે કરી શકે છે મુલાકાત
BJP મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રીની ફોર્મુલા અપનાવી શકે છે....
મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રિય નેતાઓ હાજર રહી શકે છે...
Comments
Post a Comment