ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજનકરાયુંગુજરાત કબચેનિયા
ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજનકરાયું
ગુજરાત કબચેનિયા
એક મોલ ખાતે ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપર કિડ્ઝ, મિસ્ટર એન્ડ મિસ ટીનેજ ગુજરાત, મિસ્ટર, મિસ અને મિસિસ બીસ્ટ ગુજરાત કેટેગરી રખાઈ હતી. જાનવી રોહરા દ્વારા આયોજિત આ ફેશન શોમાં જજ તરીકે ધર્મ સલવાણી અને ભૂમિ સોમાણીએ ભાગ લીધો હતો. વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતાં.
Comments
Post a Comment