વિજય રૂપાણી સાહેબ નક્કી કરશે કે કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી!!
વિજય રૂપાણી સાહેબ નક્કી કરશે કે કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી!!
વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારામન મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પસંદ કરશે.
મુંબઈમાં મળનારી બેઠકમાં હાજર રહી ભાજપ સંસદીય બોર્ડના નેતા તરીકે વરણી કરશે.
દેવેન્દ્ર ફડણવીસ નું નામ મુખ્યમંત્રી તરીકે સૌથી આગળ પણ નવા નામની પણ શક્યતા..!
#MaharashtraCM #Maharashtra#Vijay Rupani

Comments
Post a Comment