આજરોજ દેવગઢ બારીયા તાલુકાના જંબુસર, આંકલી, ડભવા, ઝાબીયા, ઉધવાળાં અને દેવગઢ બારીયાના વિવિધ વિકાસના કામો ના ખાતમુહુર્ત કરવામાં આવ્યા
આજરોજ દેવગઢ બારીયા તાલુકાના જંબુસર, આંકલી, ડભવા, ઝાબીયા, ઉધવાળાં અને દેવગઢ બારીયાના વિવિધ વિકાસના કામો ના ખાતમુહુર્ત કરવામાં આવ્યા
૧. જંબુસર પ્રાથમિક શાળાના ૩ ઓરડા
૨. આંકેલી પ્રાથમિક શાળાના ૫ ઓરડા
૩. ડભવા પ્રાથમિક શાળાના ૫ ઓરડા
૪. ઝાબીયા વયલા ફળીયા રોડ
૫. ઝાબીયા પટેલ ફળીયા રોડ
૬. દેવગઢ બારીયા શિક્ષણ ભવન પ્રાથમિક શાળાના ૪ ઓરડા
૭. ઉધાવળા એપ્રોચ રોડ
Comments
Post a Comment