દાહોદ જીલ્લા મા.ભારે વરસાદ ને પગલે નદી નુ ડીપ નાળા ધોવાયા સંજેલી ના હીરોળ મા ડીપ નાળુ
દાહોદ જીલ્લા મા.ભારે વરસાદ ને પગલે નદી નુ ડીપ નાળા ધોવાયા
સંજેલી ના હીરોળ મા ડીપ નાળુ ધોવાયુ https://youtube.com/shorts/4zMV_XlUIZM?si=-P-fxUYr21DCNXiJ
હીરોળા થી પાંડી ફળીયા ને જોડતો ડીપ નાળુ ધોવાયુ
ડીપ નાળુ ધોવાઈ જતા ગ્રામજનો તેમજ સ્કુલે જતા બાળકો ને ભારે હાલાકી
કરોડો ના ખર્ચે બનાવેલ નવીન ડીપ નાળુ ધોવાતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલી
Comments
Post a Comment