Posts

Showing posts from March, 2025

સુનિતા વિલિયમ્સના અવકાશમાંથી પરત ફરવા પર ટ્રમ્પે કહ્યું, ' મેં જે વચન આવ્યું હતું,

Image
સુનિતા વિલિયમ્સના અવકાશમાંથી પરત ફરવા પર ટ્રમ્પે કહ્યું, ' મેં જે વચન આવ્યું હતું, તે પાળ્યું' https://youtube.com/shorts/mcGOUZSLZ7c?si=aC0kusby3B1r9c1A • સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પરત ફર્યા • સુનીતા વિલિયમ્સની વાપસી પર ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યુ • એલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર: વ્હાઇટ હાઉસ Donald Trump on sunita williams returns: અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 286 દિવસ બાદ અવકાશમાંથી પરત ફર્યા છે. આ બંને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ફ્લોરિડાના સમુદ્રમાં ઉતર્યા હતા. સુનીતા વિલિયમ્સની વાપસી પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મેં જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે. https://www.instagram.com/reel/DHXcuwJov1P/?igsh=MWt1cWtwaXRuMW01OQ== મીડિયા સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, રાષ્ટ્રપતિ બન્યા પછી, જ્યારે હું ઓફિસમાં આવ્યો, ત્યારે મેં એલોન મસ્કને કહ્યું કે, આપણે તેમને (સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને) પાછા લાવવા પડશે. બિડેને તેમને છોડી દીધા છે. હવે તેઓ ...

ગુજરાતમાં UCC અમલીકરણ માટે દાહોદમાં મહત્વપૂર્ણ બેઠક: સમિતિએ વિવિધ ધર્મના આગેવાનો, જનપ્રતિનિધિઓ પાસેથી મેળવ્યા અભિપ્રાયો

Image
દાહોદ કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો. ગીતાબેન શ્રોફે જણાવ્યું કે UCCનો મુસદ્દો સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં દાહોદ કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો. ગીતાબેન શ્રોફે જણાવ્યું કે UCCનો મુસદ્દો સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાયદો કોઈ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. લગ્ન નોંધણી, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશિપ જેવી બાબતોમાં તમામ માટે એકસરખો કાયદો રહે તે હેતુ છે. દાહોદ કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ ક્ષેત...

ગુજરાત ATS અને DRI આજે અમદાવાદના પાલડીમાં આવિષ્કાર એપાર્ટમેન્ટ પર રેડ પાડી હતી. જેમાં 95.5 કિલો સોનુ અને 70 લાખ રોકડ મળી આવ્યા હતા

Image
પાલડીમાં મેઘ શાહના ફ્લેટમાં એજન્સીઓએ કરી કાર્યવાહી, થયા અનેક ખુલાસા આજે અમદાવાદ શહેરમાં વધુ એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં ભાડે રહેતા મેઘ શાહના મકાનમાંથી મોટી માત્રામાં સોનું અને રોડક મળી આવી હતી. ત્યારે આ બાદ તેના પરિવારની વિગતો સામે આવી છે. https://www.instagram.com/reel/DHTv_bKtyk8/?igsh=MXZxbGJjOGtndmRzcA== ગુજરાત ATS અને DRI આજે અમદાવાદના પાલડીમાં આવિષ્કાર એપાર્ટમેન્ટ પર રેડ પાડી હતી. જેમાં 95.5 કિલો સોનુ અને 70 લાખ રોકડ મળી આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં મકાનમાં ભાડે રહેલા વ્યક્તિની વધારે માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ATS અને DRIની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી આવી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા મુંબઈના મેઘ શાહના ફ્લેટમાં સમગ્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં મેઘ શાહની વિગતો જોવા જઇએ તો મુંબઈનો મોટો શેર દલાલ મેઘ મૂળ બનાસકાંઠાના જેતડા ગામનો વતની છે. મેઘ શાહની બહેન પમ્મી શાહ પણ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં જ રહે છે. ત્યારે પહેલાં પમ્મી શાહના 403 નંબરના ફ્લેટમાં તપાસ કરવામાં આવી હતી. આ બાદ મેઘ શાહના 104 નંબરના ફ્લેટમાં તપાસ કર...

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલા નામના તાંત્રિકે પાંચ વર્ષની બાળકીની ગરદન કુહાડીથી કાપીને લોહી મંદિરમાં માતાજીને ધર્યું! કુમળી બાળકી તડફડતી રહી અને આ રાક્ષસ બાળકીને ભરખી ગયો!

“અરે રે.. સમાજમાંથી અંધશ્રદ્ધા ક્યારે જશે?” આટલું બોલીને સ્ક્રોલ કરી નાખજો બાકી આવું તો થતું જ રહેવાનું!    છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલા નામના તાંત્રિકે પાંચ વર્ષની બાળકીની ગરદન કુહાડીથી કાપીને લોહી મંદિરમાં માતાજીને ધર્યું! કુમળી બાળકી તડફડતી રહી અને આ રાક્ષસ બાળકીને ભરખી ગયો!     ‘અંધશ્રદ્ધા’ વિષય ઉપર કઈ લખાય કે બોલાય એટલે નિરાશાવાદીઓ તરત બોલે, “ખાલી બોલવાથી કે લખવાથી કઈ ના થાય ગામડે,ગામડે જઈને લોકોને જાગૃત કરવા પડે”, “સમાજમાંથી અંધશ્રદ્ધાને કાઢવી એ વ્યર્થ પ્રયાસો છે!”, “શ્રદ્ધા-અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે જે લોકોને સમજાતી નથી!” તો લોકોને સમજાવોને યાર! વ્યર્થ તો વ્યર્થ, પ્રયાસ તો કરો.. કયા સુધી આ બધુ જોયા કરશો? ન કરે નારાયણ, તમારા ઘર સુધી આ બધુ પહોંચશે તો તમારા માટે કોણ બોલશે?    સુરતથી આજે (11 માર્ચ) બીજી ઘટના સામે આવી જેમા વિધિના બહાને ભરત કુંજડિયા નામના ભૂવાએ પોતાના જ પિતરાઇ ભાઈની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું! આવા ભૂવાઓને સ્પેસ મળે જ કેવી રીતે? સુરત દેશમાં સ્વચ્છ સિટીનો એવોર્ડ લાવે તો આ કચરો કેમ નીકળતો નથી? આ ઘટના પહે...

3 જિલ્લાના ભીલ સમાજના મહાસંમેલનમાં સમૂહલગ્ન પર ભાર: દહેજ, દારૂ અને DJ પર પ્રતિબંધ; મંત્રી ડીંડોરે કહ્યું- દ્વિઅર્થીના બદલે આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો વગાડો

Image
3 જિલ્લાના ભીલ સમાજના મહાસંમેલનમાં સમૂહલગ્ન પર ભાર: દહેજ, દારૂ અને DJ પર પ્રતિબંધ; મંત્રી ડીંડોરે કહ્યું- https://youtu.be/uVb9lniW3_Y?si=T3UoE6MyWa9PTNQ3 દ્વિઅર્થીના બદલે આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો વગાડો લીમખેડાના મોટાહાથીધરા ખાતે પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના ભીલ સમાજ પંચનું મહાસંમેલન યોજાયું હતું. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. https://youtube.com/shorts/cjLgQwCFIUE?si=gws3d6hnuwuJdgkg લગ્નપ્રસંગમાં દહેજ, દારૂ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવો હતો. જ્યારે સમુહલગ્નને અપાવવા જોઈએ એવું નક્કી આરિ્થક બોજના કારણે મજૂરી કરવા સ્થળાંતર| હોળી બાદ શરૂ થતી લગ્નસરામાં કન્યાઓ પાસેથી ભારે દહેજની માગ થાય છે. આરિ્થક બોજના કારણે લોકોને મજૂરી માટે સ્થળાંતર કરવું પડે છે. દારૂબંધી હોવા છતાં| લગ્નોમાં દારૂનો ઉપયોગ થાય છે. આ બધી કુપ્રથાઓ દૂર| કરવા માટે નવા બંધારણનો અમલ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે.| https://www.instagram.com/reel/DGtFBdKI9_U/?igsh=MTM5ZWpsbjcwMnhvbA== ...