3 જિલ્લાના ભીલ સમાજના મહાસંમેલનમાં સમૂહલગ્ન પર ભાર: દહેજ, દારૂ અને DJ પર પ્રતિબંધ; મંત્રી ડીંડોરે કહ્યું- દ્વિઅર્થીના બદલે આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો વગાડો
3 જિલ્લાના ભીલ સમાજના મહાસંમેલનમાં સમૂહલગ્ન પર ભાર: દહેજ, દારૂ અને DJ પર પ્રતિબંધ; મંત્રી ડીંડોરે કહ્યું-https://youtu.be/uVb9lniW3_Y?si=T3UoE6MyWa9PTNQ3 દ્વિઅર્થીના બદલે આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો વગાડો
લીમખેડાના મોટાહાથીધરા ખાતે પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના ભીલ સમાજ પંચનું મહાસંમેલન યોજાયું હતું. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.https://youtube.com/shorts/cjLgQwCFIUE?si=gws3d6hnuwuJdgkg
લગ્નપ્રસંગમાં દહેજ, દારૂ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવો હતો. જ્યારે સમુહલગ્નને અપાવવા જોઈએ એવું નક્કી
આરિ્થક બોજના કારણે મજૂરી કરવા સ્થળાંતર| હોળી બાદ શરૂ થતી લગ્નસરામાં કન્યાઓ પાસેથી ભારે દહેજની માગ થાય છે. આરિ્થક બોજના કારણે લોકોને મજૂરી માટે સ્થળાંતર કરવું પડે છે. દારૂબંધી હોવા છતાં| લગ્નોમાં દારૂનો ઉપયોગ થાય છે. આ બધી કુપ્રથાઓ દૂર| કરવા માટે નવા બંધારણનો અમલ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે.|https://www.instagram.com/reel/DGtFBdKI9_U/?igsh=MTM5ZWpsbjcwMnhvbA==
ડી.જે. પર સંપૂર્ણ પ્રતિબંધ ન મૂકવાની રજૂઆત સ્વીકારાઈ ડી.જે. સંચાલક પંકજ કટારાએ જણાવ્યુ હતુ કે, અમે ભીલ સમાજ પંચને ડી.જે. પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં મૂકવાની રજૂઆત કરી હતી, અને સમાજની પંચ દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી હતી અને લગ્ન પ્રસંગમાં| સમાજને અનુરૂપ ગીતો વગાડવાનું સુચન કરતા અમે ભીલ સમાજ પંચના નિર્ણયને આવકારીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ.
દહેજના કારણે જમીન-ઘર ગીરવે મૂકવાની નોબત દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું| દહેજના કારણે પરિવારોને જમીન અને ઘર ગીરવે મૂકવાની નોબત આવે છે. તેમણે સમૂહલગ્નો તરફ વળવાનું સૂચન| કર્યું. સાંસદે સ્પષ્ટતા કરી કે નવા બંધારણનો અમલ ક્રમશઃ કરવામાં આવશે. આગામી વર્ષથી રાજકીય મતભેદોથી ઉપર| ઉઠીને સહિયારા પ્રયત્નો કરવામાં આવશે. આ વર્ષના નક્કી થયેલા લગ્નો પછી નવા નિયમોનું આયોજન કરવામાં આવશે.|આરિ્થક બોજના કારણે મજૂરી કરવા સ્થળાંતર હોળી બાદ શરૂ થતી લગ્નસરામાં કન્યાઓ પાસેથી ભારે| દહેજની માગ થાય છે. આરિ્થક બોજના કારણે લોકોને મજૂરી માટે સ્થળાંતર કરવું પડે છે. દારૂબંધી હોવા છતાં લગ્નોમાં દારૂનો ઉપયોગ થાય છે. આ બધી કુપ્રથાઓ દૂર કરવા માટે નવા બંધારણનો અમલ ગ્રામ્ય કક્ષાએ કરવામાં
ડીજે પર આદિવાસી સંસ્કૃતિ મુજબના ગીતો વગાડવા છૂટ| સંમેલનમાં લગ્ન પ્રસંગોમાં દહેજ, દારૂ અને ડીજેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરવામાં આવી છે. પરંતુ| આદિવાસી ડી.જે. સંચાલક એસોસિએશનની રજૂઆત બાદ મંત્રીએ માત્ર મર્યાદિત અવાજમાં સાંસ્કૃતિક ગીતો વગાડવા જોઈએ તેમ જણાવ્યુ હતુ. વધુમાં મંત્રીએ જણાવ્યું કે,| ડીજેના બિનજરૂરી ખર્ચાથી સમાજ દેવાદાર બની રહ્યો છે.| ડીજે પર આદિવાસી સંસ્કૃતિ મુજબના ગીતો વાગતા નથી.| દિ્વઅર્થી ગીતોથી વિદ્યાર્થીઓ અને બાળકોના સંસ્કાર પર અસર પડે છે.
લીમખેડાના મોટાહાથીધરા ખાતે પંચમહાલ, મહિસાગર| અને દાહોદ જિલ્લાના ભીલ સમાજ પંચનું મહાસંમેલન| યોજાયું હતું. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરની ઉપસિ્થતિમાં| યોજાયેલા આ સંમેલનમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
લગ્નપ્રસંગમાં દહેજ, દારૂ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવો| હતો. જ્યારે સમુહલગ્નને અપાવવા જોઈએ એવું નક્કી| કરાયું હતું. આ ઉપરાંત લગ્નમાં DJ પર આંશિક પ્રતિબંધ. લગાવાયો હતો. મંત્રીએ કહ્યું હતું કે, દિ્વઅર્થીના બદલે આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો વગાડો. |
Comments
Post a Comment