દાહોદ કલેક્ટર કચેરી ભરતી : દાહોદમાં ₹ 60,000ની નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી માહિતી Dahod Collector Office Recruitment 2024, દાહોદ કલેક્ટર કચેરી ભરતી : આ પોસ્ટ ભરવા માટે દાહોદ કલેક્ટર કેચરી તરફથી લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. તેમજ રૂબરુ મુલાકાત બાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. Dahod Collector Office Recruitment 2024, દાહોદ કલેક્ટર કચેરી ભરતી : દાહોદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે દાહોદમાં જ તગડા પગારની નોકરી મેળવવાની સૂવર્ણ તક આવી ગઈ છે. દાહોદ કલેક્ટર કચેરી દ્વારા કાયદા સલાહકારની જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ભરવા માટે દાહોદ કલેક્ટર કેચરી તરફથી લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. તેમજ રૂબરુ મુલાકાત બાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. દાહોદ કલેક્ટર કચેરી ભરતી માટે પોસ્ટની વિગતો, ખાલી જગ્યા, નોકરીનો પ્રકાર, અરજી કરવાની પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલા સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. ઉમેદવારોએ 20 જુલાઈ 2024 છેલ્લી તારીખ સુધીમાં અ...