DAHOD : દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા ચકચાર
DAHOD : દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા ચકચાર
DAHOD : દેવગઢબારિયા (devgadh baria) નાયબ વનસંરક્ષક આર.એમ. પરમારે એક અઠવાડીયા પહેલા માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા પંથક માં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી ગઈ હતી. અને ઉચ્ચ કક્ષા ના અધિકારી એ આવું પગલું કેમ ભર્યું તે સવાલ જિલ્લા...
DAHOD : દેવગઢબારિયા (devgadh baria) નાયબ વનસંરક્ષક આર.એમ. પરમારે એક અઠવાડીયા પહેલા માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા પંથક માં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી ગઈ હતી. અને ઉચ્ચ કક્ષા ના અધિકારી એ આવું પગલું કેમ ભર્યું તે સવાલ જિલ્લા માં ગુંજી રહ્યો છે તેની વચ્ચે આજે તેમની જ કચેરી ના રોજમદાર કર્મચારી મહેશ બારિયા એ એસિડ ની બોટલ ગટગટાવી આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો
અહેવાલ વિજયકુમાર
Comments
Post a Comment