બાવકા પ્રાથમિક શાળાના પતરા ની ચોરી કરનાર આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો

બાવકા પ્રાથમિક શાળાના પતરા ની ચોરી કરનાર આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો આરોપીએ પોતાના બે સાગરીતો સાથે મળી બાવકી વર્ગ પ્રાથમિક શાળામાં પતરાની ચોરી કરી.. પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડા પોલીસ મથકે બાવકા ગામે આવેલ બાવી વર્ગ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં બાળકોને જમવા તથા પ્રાર્થના માટે બનાવેલ પતરા નાં સેડ માંથી નંગ 10 પતરાના ની ચોરી થયા હોવાની ફરિયાદ જેસાવાડા પોલીસ મથકે નોંધાઈ હતી જે ફરિયાદના આધારે જેસાવાડા પોલીસ આરોપીને પકડવા માટે કાર્યરત હતી તે દરમિયાન પોલીસને મળેલી બાદમીના આધારે પતરા ની ચોરી કરનાર એક ટાટા.એસ કંપનીના (છોટાહાથી) ટેમ્પામાં પતરા ભરી અને લઈ ગયા છે જેનો નંબર વ 20 એક્સ 0623 જે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ગુજકોપ પોકેટકોપમાં માલિકનું નામ મળી આવતા જે માલિકને પોલીસે પકડી તેની પૂછપરછ કરતા ટેમ્પા વાળા ઈસમે જણાવ્યું હતું કે તે પોતાનો ટેમ્પો પોતાના સંબંધી કેશુભાઈ પણદા રહે માંતવા પાસે હોવાનો જણાવ્યું હતું જેથી પોલીસે માતવા ગામે આરોપી કેશુભાઈ ને ત્યાં તપાસ કરતા તેના ઘરેથી ટેમ્પો તથા તેની પૂછપરછ કરતા તેને તારીખ B/ 6 2023 ના રોજ પોતાના સાગરીતો શૈલેષભાઈ બચુભાઈ...