શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે, શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનુ નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાતની સાથે સાથે મુંબઈ અને પોંડિચેરીના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે.કેન્દ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું છે ગુજરાતમાં સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ધારાસભ્ય વર્ષા ગાયકવાડ, અને પોંડિચેરી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સાંસદ વી. વૈથીલિંગમની નિયુક્તિ કરવામાં આવી છે. તો સાથે સાથે, દિલ્હી અને હરિયાણા પ્રદેશ પ્રભારીની પણ જાહેરાત કરવામાં આવી છે. દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના કોંગ્રેસ પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ



ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે, શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનુ નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાતની સાથે સાથે મુંબઈ અને પોંડિચેરીના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે.કેન્દ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું છે ગુજરાતમાં સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ધારાસભ્ય વર્ષા ગાયકવાડ, અને પોંડિચેરી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સાંસદ વી. વૈથીલિંગમની નિયુક્તિ કરવામાં આવી છે. તો સાથે સાથે, દિલ્હી અને હરિયાણા પ્રદેશ પ્રભારીની પણ જાહેરાત કરવામાં આવી છે. દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના કોંગ્રેસ પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર