જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
બેઠકમાં રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર,ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા,ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી,ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાધેલા,કલેકટરશ્રી ડો હર્ષિત ગોસાવી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર,પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા,આયોજન અધિકારી શ્રી બી.એમ.પટેલ સંબધિત અધિકારી શ્રીઓ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment