ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે એક વિશાળ જનસભા યોજી હતી, આ દરમિયાન ભાજપ કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં.
ચૈતર વસાવાની દાહોદના ડુંગરી ખાતે 'ગુજરાત જોડો' જનસભા, ભાજપ-કોંગ્રેસના હજારો કાર્યકરો આપમાં જોડાયા https://youtu.be/hXISV558IFw?feature=shared ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે એક વિશાળ જનસભા યોજી હતી, આ દરમિયાન ભાજપ કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં. દાહોદ: દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી, જેમાં દાહોદ જિલ્લામાંથી હજારોની સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી. ચૈતર વસાવાના હસ્તે ભાજપ અને કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં. https://youtube.com/shorts/1k6e5elz60Y?si=1YL04hWJV6SrI_tf આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે નવરચિત ગોવિંદગુરુ લીમડી તાલુકાના ડુંગરી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી. https://youtube.com/shorts/wLKEi3UIqHU?si=xkkyStQH9dV3loKX જેમાં આસપાસના ગામોના સરપંચો, ઝાલો...