પર્ફોમન્સ ન કરનાર વર્તમાન મંત્રી ઘરે બેસશે....ઉત્સાહિત ધારાસભ્યો એન્ટ્રી કરશે
પર્ફોમન્સ ન કરનાર વર્તમાન મંત્રી ઘરે બેસશે....ઉત્સાહિત ધારાસભ્યો એન્ટ્રી કરશે
પુત્રોના કારસ્તાનથી ઉત્તરના ભીખુંસિંહ પરમારને ઘરે બેસવાનો વારો આવશે....તો બળવંતસિંહ, ઋષિકેશ પટેલ રિપીટ થઈ શકે છે......અલ્પેશ ઠાકોરની થઈ શકે છે એન્ટ્રી
મધ્યમાં પુત્રોની જેલવાસના કારણે બચુ ખાબડને પણ ઘર ભેગા કરશે....કેયુર રોકડિયા અને મનિષા વકીલની થઈ શકે છે એન્ટ્રી
પર્ફોમન્સ ના કારણે દક્ષિણમાંથી આવતા મુકેશ પટેલની બાદબાકી થશે....જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ગણપત વસાવાને મળી શકે છે મંત્રીપદ.....
સૌરાષ્ટ્રમાંથી રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરિયાને પણ આરામ મળશે....જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, ડૉ.દર્શિતા શાહ, રીવાબા જાડેજા, મહેશ કસવાલા, હીરા સોલંકી, ઉદય કાનગડ, અર્જુન મોઢવાડિયા...તો કચ્છમાંથી એક ધારાસભ્ય મંત્રી પદની રેસમાં....
અમદાવાદમાં અમિત ઠાકરને પણ મળી શકે છે મંત્રી પદ
બીજેપી કોથળામાંથી બિલાડું કાઢવામાં માહિર છે….
#Gujarat #BJP
Comments
Post a Comment