રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય...
https://youtube.com/shorts/uZfLiddFvBI?si=gnhoiLLO2Fvhs554રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય...
ઑગસ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે SDRFની જોગવાઈ મુજબ ₹563 કરોડ અને રાજ્ય બજેટમાંથી કુલ ₹384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર...
આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે ₹20,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે...
#gujaratfarmers #Agriculture #ReliefPackage CMO Gujarat
Comments
Post a Comment