Posts

Showing posts from July, 2025

કલેક્ટર હોય તો આવા…ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ

Image
કલેક્ટર હોય તો આવા…ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ કલેક્ટર હોય તો આવા…ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ ગુજરાતમાં આમ તો 33 કલેક્ટર છે પરંતુ કલેક્ટર IAS અર્પિત સાગર તેમની કડક કાર્યવાહીને લઈને ચર્ચામાં આવ્યા છે. મૂળ ઉત્તરપ્રદેશથી આવનારા અર્પિત સાગરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH47) અમદાવાદ-ગોધરા હાઈવે પર પડેલા ખાડાઓ માટે NHAIના અધિકારીઓને દંડ ફટકાર્યો છે. જાણો ક્યા જિલ્લાના કલેક્ટર છે અર્પિત સાગર.  કલેક્ટર હોય તો આવા…ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ ઉત્તર પ્રદેશના બરેલીના વતની આ IAS અધિકારી ગુજરાતમાં પોતાની કડક કાર્યવાહીને કારણે ચર્ચામાં આવ્યા છે. કલેક્ટર તરીકે, તેમણે અમદાવાદ-ગોધરા હાઇવે પર પડેલા ખાડાઓને લઈને NHAI અધિકારીને દંડ ફટકારીને જીરો ટોલરન્સની નીતિ અપનાવી. અર્પિત સાગર થોડા મહિના પહેલા જ મહિસાગર જિલ્લાના કલેક્ટર બન્યા છે. તેમમે આ કાર્યવાહી મહિસાગર રોડ સેફ્ટી કમિટી ...

દાહોદ શહેરના દરવાજા સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો 100 મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઇલેવલ બ્રિજ વર્ષ 1999માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો

Image
ભયનો માહોલ: 1.5 કરોડના ખર્ચે બનેલા દાહોદના મંડાવાવ બ્રિજના પાયા જાળવણીના અભાવે ધોવાયા વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી ઉપરનો બ્રિજ તૂટી પડવાના ભયાનક બનાવમાં વાહનો ખાબકતાં નવ લોકોના મોત થયા છે. જેના પગલે આખા રાજ્યમાં ફરી ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દાહોદ શહેર નજીક આવેલ મંડાવાવ રોડ ઉપર દરગાહ નજીકના હાઇલેવલ બ્રિજની પણ જર્જરિત હાલત સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દાહોદ શહેરના દરવાજા સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો 100 મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઇલેવલ બ્રિજ વર્ષ 1999માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો. આ બ્રિજ ઉપરથી પસાર થતો માર્ગ દાહોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્ય પ્રદેશ સાથે વાહનો અને રાહદારીઓની દૈનિક અવર-જવરના મુખ્ય માર્ગ તરીકે જાણીતો છે. દાહોદ શહેરના દરવાજા સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો 100 મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઇલેવલ બ્રિજ વર્ષ 1999માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો. આ બ્રિજ ઉપરથી પસાર થતો માર્ગ દાહોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્ય પ્રદેશ સાથે વાહનો અને રાહદારીઓની દૈનિક અવર-જવરના ...

ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજનકરાયુંગુજરાત કબચેનિયા

Image
ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજનકરાયું ગુજરાત કબચેનિયા  એક મોલ ખાતે ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપર કિડ્ઝ, મિસ્ટર એન્ડ મિસ ટીનેજ ગુજરાત, મિસ્ટર, મિસ અને મિસિસ બીસ્ટ ગુજરાત કેટેગરી રખાઈ હતી. જાનવી રોહરા દ્વારા આયોજિત આ ફેશન શોમાં જજ તરીકે ધર્મ સલવાણી અને ભૂમિ સોમાણીએ ભાગ લીધો હતો. વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતાં.