PM મોદીની દાહોદ મુલાકાત: 26 મેના રોજ જિલ્લાના તમામ ટોલનાકા પર વાહનો માટે ટોલ ફ્રી, અધિક જીલ્લા મેજિસ્ટ્રેટે પરીપત્ર જાહેર કર્યો, 12 સેક્ટરમાં બેઠક વ્યવસ્થા
PM મોદીની દાહોદ મુલાકાત: 26 મેના રોજ જિલ્લાના તમામ ટોલનાકા પર વાહનો માટે ટોલ ફ્રી, અધિક જીલ્લા મેજિસ્ટ્રેટે પરીપત્ર જાહેર કર્યો, 12 સેક્ટરમાં બેઠક વ્યવસ્થા
સેક્ટર C અને D માં દાહોદ તાલુકાના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે. સેક્ટર E અને F માં ઝાલોદ તાલુકા અને સિંગવડના લોકો બેસશે. સેક્ટર G માં લીમખેડા અને સેક્ટર H માં ગરબાડા તાલુકાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સેક્ટર | માં સંજેલી અને ધાનપુર તાલુકાના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે. સેક્ટર J માં ફતેપુરા અને મહીસાગરના લોકો બેસશે. સેક્ટર K માં દેવગઢ બારીઆ, મહીસાગર અને પંચમહાલના લોકો માટે વ્યવસ્થા કરાઈ છે. સેક્ટર L માં છોટાઉદેપુર અને પંચમહાલના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે.
Comments
Post a Comment