રાજકીય બોંબ? ડીસા બોંબ ધડાકામાં 21 લોકોની હત્યાનો આરોપી દીપક ભાજપનો નેતા નિકળયો.
રાજકીય બોંબ?
ડીસા બોંબ ધડાકામાં 21 લોકોની હત્યાનો આરોપી દીપક ભાજપનો નેતા નિકળયો.
એક સમયના તડિપાર દિલ્હીના નેતાના ખાસ એવા ડીસા ભાજપના ટોચના નેતા પૈકીના એક દીપકના ભાગીદાર હોવાની શંકા.
ભૂપેન્દ્ર પટેલની સરકાર ભાંગી પડે તે પહેલા સત્ય બહાર આવે એવી કોઈ શક્યતા નથી.
ફેક્ટરીનો માલિક દીપક પોતે નરેન્દ્ર મોદીના નામ બ્રાન્ડથી ફટાકડા બનાવતો હતો.
ભાજપનો નેતા મોદીના નામનો ઉપયોગ કરી ફટાકડા બોંબ કેમ બનાવતો હતો?
આ બધુ જ ડીસા ભાજપના નેતા જાણતા હતા છતાં કેમ મૌન હતા? કેમ પોલીસને જાણ ન કરી?
દીપક દેવાદાર હતો તો ફેક્ટરી ઉભી કરવા કયા નેતાએ પૈસા આપ્યા?
બોંબ વિસ્ફોટ માટે વપરાતું એલ્યુમિનિયમ અહીંથી મળ્યું છે તો અહીં ફટાકડા બનતા હતા કે પાકિસ્તાન સરહદ પર બોંબ બનતા હતા?
બોંબધડાકા પહેલાના અઠવાડિયાઓમાં પોલીસ તપાસ માટે ગઈ હતી. નીલ રીપોર્ટ કેમ આપ્યો?
ઉંડી તપાસ ન કરવા અને વધારે ધરપકડ ન કરવા કે કરવા કોઈએ કેમ આદેશો આપવા પડે?
12 ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર હોવા છતાં હર્ષ સંઘવી મોં કેમ છૂપાવી રહ્યા છે?
પ્રજાએ ચૂંટીને મોકલેલા ડીસાના ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના એક માત્ર લોકસભાના સભ્ય ગેનીબેનની સીધી જવાબદારી છે.
પક્ષપલટુ અને ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપુતને પત્રકારોએ અનેક પ્રશ્ર્નો પૂછ્યા તો તેઓ ભાજપના નેતાની સંડોવણી અંગે મૌન કેમ રહ્યા?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેમ ઘટનાસ્થળે દોડી ન ગયા?
સરકાર કોને બચાવી રહી છે?
....... કે પછી પડતી નકલી સરકાર પોતાને જ બચાવી રહી છે?
કોંગ્રેસના પ્રમુખ શક્તિ ગોહિલ અને ધારાસભ્ય અમિત ચાવડા બન્ને ભાજપના નેતાની સંડોવણી અને બોંબ મુદ્દે ચૂપ કેમ છે?
ભેમાભાઈ બધુ જાણે છે છતાં કેમ તેમની વાતો મિડિયા અને કોંગ્રેસ દબાવી રહી છે? #BJP
#gujarat #DeesaFire #amitshah #Gujarat @BHEMABHAI @RameshSavani10 @manharpatelINC
@JeegeeshaP @MANJULtoons @RahulGandhi
Comments
Post a Comment