સુરત પોલીસે 17 ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીકોર્પોરેટર રાજેશ મોરડીયાની RTI અને ખંડણી વસૂલવાના ગુનામાં સંડોવણી
#Surat
સુરત પોલીસે 17 ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી
કોર્પોરેટર રાજેશ મોરડીયાની RTI અને ખંડણી વસૂલવાના ગુનામાં સંડોવણી
લલિત ડોંડા સામે 3 ગુના દાખલ, ભુજ જેલમાં મોકલાયો
બુટલેગર ભરત પટેલ અને અનિલ દાયમાને અમદાવાદ જેલમાં મોકલ્યા
કાપડ માર્કેટમાં છેતરપિંડી કરનારા 4 આરોપીઓની પાસા હેઠળ અટકાયત
રાજેશ મોરડીયા, લલિત ડોંડા સહિત અનેક અસામાજિક તત્વોને પોલીસે કાબૂમાં લીધા
સુરત પોલીસના પાસા હેઠળના પગલાંથી સુરત શહેરમાં સુશાસન અને શાંતિનો સંકેત
@CP_SuratCity
#SuratPolice #PASAAction #SuratNews #RajeshMordiya #RTIExtortion #LalitDonda #Bootleggers #SocialCrimes #SuratBreaking #LawAndOrder #SuratUpdates #
Comments
Post a Comment