Posts

Showing posts from April, 2025

સુરત પોલીસે 17 ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીકોર્પોરેટર રાજેશ મોરડીયાની RTI અને ખંડણી વસૂલવાના ગુનામાં સંડોવણી

Image
#Surat સુરત પોલીસે 17 ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી કોર્પોરેટર રાજેશ મોરડીયાની RTI અને ખંડણી વસૂલવાના ગુનામાં સંડોવણી લલિત ડોંડા સામે 3 ગુના દાખલ, ભુજ જેલમાં મોકલાયો બુટલેગર ભરત પટેલ અને અનિલ દાયમાને અમદાવાદ જેલમાં મોકલ્યા કાપડ માર્કેટમાં છેતરપિંડી કરનારા 4 આરોપીઓની પાસા હેઠળ અટકાયત રાજેશ મોરડીયા, લલિત ડોંડા સહિત અનેક અસામાજિક તત્વોને પોલીસે કાબૂમાં લીધા સુરત પોલીસના પાસા હેઠળના પગલાંથી સુરત શહેરમાં સુશાસન અને શાંતિનો સંકેત @CP_SuratCity #SuratPolice #PASAAction #SuratNews #RajeshMordiya #RTIExtortion #LalitDonda #Bootleggers #SocialCrimes #SuratBreaking #LawAndOrder #SuratUpdates #

રાજકીય બોંબ? ડીસા બોંબ ધડાકામાં 21 લોકોની હત્યાનો આરોપી દીપક ભાજપનો નેતા નિકળયો.

Image
રાજકીય બોંબ?  ડીસા બોંબ ધડાકામાં 21 લોકોની હત્યાનો આરોપી દીપક ભાજપનો નેતા નિકળયો. એક સમયના તડિપાર દિલ્હીના નેતાના ખાસ એવા ડીસા ભાજપના ટોચના નેતા પૈકીના એક દીપકના ભાગીદાર હોવાની શંકા. ભૂપેન્દ્ર પટેલની સરકાર ભાંગી પડે તે પહેલા સત્ય બહાર આવે એવી કોઈ શક્યતા નથી. ફેક્ટરીનો માલિક દીપક પોતે નરેન્દ્ર મોદીના નામ બ્રાન્ડથી ફટાકડા બનાવતો હતો. ભાજપનો નેતા મોદીના નામનો ઉપયોગ કરી ફટાકડા બોંબ કેમ બનાવતો હતો?  આ બધુ જ ડીસા ભાજપના નેતા જાણતા હતા છતાં કેમ મૌન હતા? કેમ પોલીસને જાણ ન કરી?  દીપક દેવાદાર હતો તો ફેક્ટરી ઉભી કરવા કયા નેતાએ પૈસા આપ્યા? બોંબ વિસ્ફોટ માટે વપરાતું એલ્યુમિનિયમ અહીંથી મળ્યું છે તો અહીં ફટાકડા બનતા હતા કે પાકિસ્તાન સરહદ પર બોંબ બનતા હતા?  બોંબધડાકા પહેલાના અઠવાડિયાઓમાં પોલીસ તપાસ માટે ગઈ હતી. નીલ રીપોર્ટ કેમ આપ્યો?  ઉંડી તપાસ ન કરવા અને વધારે ધરપકડ ન કરવા કે કરવા કોઈએ કેમ આદેશો આપવા પડે? 12 ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર હોવા છતાં હર્ષ સંઘવી મોં કેમ છૂપાવી રહ્યા છે? પ્રજાએ ચૂંટીને મોકલેલા ડીસાના ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના એક માત્ર લોકસભાના સભ્ય ગેનીબ...