મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા તપાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યની સમિતિની રચના કરવાના નિર્ણયની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી...https://youtu.be/87jVT62qTRE?si=2IeWi7fD1uVxDJKJ



સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે; અભ્યાસ બાદ રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના અમલ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવશે...


માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારાનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે : મુખ્યમંત્રીશ્રી


CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi


#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #HarshSanghavi #UCC #GujaratGovernment

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર