ગાંધીનગની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગજરોજ દાહોદ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આઇસરમાં દારૂનો જથ્થો ભરી પંજાબથી અમદાવાદ તરફ જનાર હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી
ગાંધીનગની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગજરોજ દાહોદ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આઇસરમાં દારૂનો જથ્થો ભરી પંજાબથી અમદાવાદ તરફ જનાર હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતીભથવાડાથી 30 લાખના દારૂ સાથે આઇસર ચાલક સહિત 2 ઝડપાયા
• બે મોબાઇલ, રોકડા અને ટેમ્પો મળી 40 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગજરોજ દાહોદ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આઇસરમાં દારૂનો જથ્થો ભરી પંજાબથી અમદાવાદ તરફ જનાર હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે ભથવાડા ટોલબુથ ખાતે છુટા છવાયા વો ગોઠવી હતી. તે દરમિયાન રાત્રીના આઇસર ગાડી આવતા તેને સાઇડમાં ઉભી રખાવી હતી. ગાડીમાં સવાર બન્નેની પુછપરછ કરતાં ડ્રાઇવરે પોતાનું નામ શાહરૂખ સલીમ અજીત દેસવાની રહે. ચિત્તોડગઢના ગલીયામાલ ગામનો તથા તેની સાથેનાએ પોતાનું નામ અશોકકુમાર પ્રેમારામજી બગડુરામ કાંવા રહે.
બાડમેરના ગરબાડા ગામનો જણાવ્યું હતું.
પાછળના ભાગે બંધ બોડીના દરવાજા ખોલવતાં તેમાં વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ મળી આવી હતી.
ગાડીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોય ગાડી પીપલોદ પોલીસ મથકે લઇ જવાઇ હતી. ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ તથા ટીન બીયરની અલગ અલગ બ્રાન્ડની કુલ 13278 બોટલ જેની કિંમત 30,26,954 રૂા.ની મળી આવી હતી.
જથ્થા વિશે પુછતાં અમદાવાદ ખાતે પહોંચડાવાનો હતો . જથ્થો તથા ટેમ્પો, બે મોબાઇલ અને 1925 રૂા. રોકડા મળી 40,38,879
Comments
Post a Comment