સુખસર ગામે નાણા ધીરધાર નો ધંધો કરનાર વેપારી ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડ
સુખસર ગામે નાણા ધીરધાર નો ધંધો કરનાર વેપારી ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડ
અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિ ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડ
જો કેસ ન કરવો હોય તો નકલી અધિકારીઓ એ પચ્ચીસ લાખ ની કરી હતી માંગ
બે લાખ રોકડ લીધા હતા છ ઇસમો એ અન્ય નાણા અન્ય જગ્યા થી આપવા ની વાત કરતા સમગ્ર ભાંડો ફુટીયો હતી
સુખસર પોલીસે અમદાવાદ ના ભાવેશ બીપીનચંનદ્ર આચાર્ય રહે-હાથીજણ અમદાવાદ ,તેમજ દાહોદ ના અબ્દુલ સુલેમાન ને ઝડપી પાડેલ જયારે અન્ય ચાર ઇસમો થયા ફરાર
સુખસર પોલીસે એ છ ઇસમો વિરુદ્ધ સરકારી નોકર હોવાનુ ખોટી ઓળખ આપી છેતરપીંડી કર્યા અંગે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી
Comments
Post a Comment