વડોદરા શહેરમાં 44 અને જિલ્લામાં 55 ફોર્મ ભરાયાં વડોદરા શહેર અને જિલ્લા ભાજપ-અધ્યક્ષ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરા શહેર ભાજપ કાર્યાલય

 વડોદરા શહેરમાં 44 અને જિલ્લામાં 55 ફોર્મ ભરાયાં https://youtu.be/tBPzHhkEOk0?si=TjNPPcE9u4_mnVuk


વડોદરા શહેર અને જિલ્લા ભાજપ-અધ્યક્ષ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા ચૂંટણી અધિકારી દ્વારા 44 જેટલા ઉમેદવારોનાં ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતા. જ્યારે જિલ્લા-અધ્યક્ષ માટે કુલ 55 ફોર્મ ઉમેદવારોએ ભર્યાં હતા. ત્યારે આગામી દિવસોમાં સંકલન સમિતિ બાદ આખી યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે અને ત્યાર બાદ શહેર જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.



વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી સુનીલ સોલંકી, જિગર ઈનામદાર, કૃણાલ પટેલ સહિત પૂર્વ મેયર જિગીષા શેઠ સહિત 44 લોકોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ તમાંમ ચહેરાઓમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ ચહેરાને પ્રદેશમાંથી પસંદગી કરવામાં આવે છે એ આવનારો સમય જ બતાવશે.વડોદરા જિલ્લા ભાજપ ઉમેદવાર


સતીષભાઈ એમ. પટેલ


ડો. બી.જે. બ્રહ્મભટ્ટ


યોગેશભાઈ અધ્યારુ


ધર્મેશભાઈ પંડ્યા


ગોપાલભાઈ રબારી


અરવિંદભાઈ પટેલ


ભરતભાઈ પટેલ


રમેશભાઈ વાઘેલા


મુકેશભાઇ પંડ્યા


પૂનમભાઈ રાઠોડ


સંજયસિંહ બારિયા


પ્રવીણસિંહ અટાલિયા


કૌશિકભાઈ પટેલ


અશોકભાઈ મોરી


રાજેશભાઇ પટેલ


નટવરસિંહ સોલંકી


જયદીપસિંહ ચૌહાણ


ઉપેન્દ્રભાઇ શાહ


મહેશભાઈ પટેલ (દાજી)


ચંદ્રવદનભાઈ પટેલ


અશ્વિનભાઇ પટેલ


અશોકભાઈ પટેલશશિકાન્તભાઈ પટેલ


અજેન્દ્રસિંહ રઘુનંદન ઠાકોર


કમલેશભાઈ પરમાર


પ્રવીણસિંહ સિંધા


દેવેન્દ્રભાઇ ઠાકોર


કલ્પનાબેન પટેલ


લત્તાબેન પટેલ


રસિકભાઈ પ્રજાપતિ


જિતેન્દ્રભાઈ છગનભાઈ પટેલ


ઉત્સવભાઇ પરીખ


જગતસિંહ સોલંકી


સફિનભાઈ પટેલ


મધુબેન સોલંકી


જયેશભાઈ પટેલ


રાજેન્દ્રભાઈ મનુભાઈ પટેલ


હરિકૃષ્ણભાઈ પટેલ


રોહિતભાઈ બારોટ


પ્રભાતસિંહ આઈ. પરમાર


જયેશભાઈ કેસુરભાઈ પટેલ


સનતકુમાર કે. ચૌહાણ


પ્રવીણભાઈ ડી. મકવાણા


બિરેન પટેલ


શૈલેષભાઇ પરમાર


સુરેશભાઈ પટેલ

સુનાલ સાલકા


જિગીષા શેઠ


હિતેન્દ્ર પટેલ


ડો. વિજય શાહ


ભરત શાહ


હર્ષિત ઉર્ફે ગોપી તલાટી


ભૂપેન્દ્ર લાખાવાલા


કૃણાલ પટેલ


જિગર ઇનામદાર


સત્યેન કુલાબકર


જસવંત સોલંકી


દીપક પઢિયાર


દીપ અગ્રવાલ


મેહુલ ઝવેરી


ગણશામ દલાલ


લલિત રાજ


પ્રદીપ જોશી


કિરણ ગુજ્જર


વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે વર્તમાન અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા પણ દાવેદારી નોંધાવવામાં આવી છે. તો બીજી તરફ જિલ્લામાં પણ વર્તમાન જિલ્લા-અધ્યક્ષ સતીશ પટેલ (નિશાળિયા)એ દાવેદારી નોંધાવી છે. આ સાથે જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સંજય દેસાઈ અને કુશલસિંહ પઢેરિયા દ્વારા આખી પ્રક્રિયા

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર