પ.પૂજ્ય ગુરુ ગોવિંદજીની પ્રતિમાના અનાવરણ અને ચિંતન શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા

પ.પૂજ્ય ગુરુ ગોવિંદજીની પ્રતિમાના અનાવરણ અને ચિંતન શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા

સંવિધાનમાં આપણને 73AAની શક્તિ આપેલી છે, તેમ છતાં પણ જમીનો બીજાના નામે થઈ રહી છેઃ ચૈતર વસાવાhttps://youtube.com/shorts/-q7zjVgdZCo?si=LMNYf4r4twzuIzAS


હેડલાઈન । રાજપીપળા ૫.પૂ.ગુરુ ગોવિંદજીની પ્રતિમાના અનાવરણ અને ચિંતન શિબિરના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ કેવાયસી કરાવવા માટે આપણે લોકો લાઈનોમાં ઊભા રહી ગયા છીએ, એ પત્યું ન હતું અને ત્યાં સરકારે કહ્યું કે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો નહીંતર ખેડૂત તરીકે તમારું નામ રદ થઈ જશે અને ખેડૂતને મળતા ફાયદાઓ મળવાના બંધ થઈ જશે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આધાર કાર્ડ તમે આપો છો

આવનારી ચૂંટણીઓમાં તમામ આદિવાસી સીટો પર આદિવાસીઓ માટે અવાજ ઉઠાવે એવા લોકોને ચૂંટણીમાં જીતાડવા પડશે, ત્યારે જ આપણે ભીલ પ્રદેશ બનાવી શકીશું: ચૈતર વસાવા

કે અમે ખેડૂત છીએ, અમારે ક્યાં ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂરત છે? એક બાજુ સરકાર મિસકોલ મારીને પોતાની પાર્ટીમાં સભ્ય બનાવી રહી છે બીજી બાજુ બે બે મહિનાથી આધાર કાર્ડ અને ખેડૂત રજીસ્ટ્રેશન ની લાઈનોમાં લોકો ઊભા રહી ગયા છે. સરકારે એવી મિસકોલ જેવી સિસ્ટમ લાવવી જોઈએ કે મિસકોલ મારવાથી અમારું રજીસ્ટ્રેશન થઈ જાય એને KYC થઈ જાય.

આ લોકો આપણને

કરી દે છે કારણ કે અમને ખ્યાલ છે કે જો આપણને આ રીતે વ્યસ્ત નહીં રાખવામાં આવે તો આપણે આપણો અધિકાર માંગીશું આપણી જમીનો છીનવાતી હશે ત્યાં આપણે લડત આપીશું. સંવિધાનમાં આપણને 73AAની શક્તિ આપેલી છે તેમ છતાં પણ આ જમીનોની બીજાના નામે થઈ રહી છે. સરકારે આપણી જમીનનો બીજા લોકોને આપી દીધી. વિસ્તારની તમામ જમીનો આપણી છે પરંતુ અહીંયા મોટા મોટા ડેમ બની ગયા અને હાઈવે

परम पृथ्य गो અનાવરણ કાર્યક્રમ તે

આપણી પાસેથી શા માટે છીનવી લીધી? આ તમામ બાબતો એ આપણી જાગૃત થવાનું છે અને આ માટે જ આપણે બધા એક ભેગા થયા છીએ.

ગુરુ ગોવિંદસિંહને આજથી સો વર્ષ પહેલા આપણી પરિસ્થિતિ વિશે ખ્યાલ આવી ગયો હશે, એટલા માટે એમણે કહ્યું કે અમારા આદિવાસી સમાજને સ્વાયત્ત રાજ આપો અને મારા લોકોને અલગ ભીલ પ્રદેશ આપો કારણ કે ભીલhttps://youtube.com/shorts/IQXo53YCwnA?si=TdjExROUQNI5Va2m

આદિવાસી લોકોનું ઉત્થાન થશે. આપણે બધા પાર્ટીઓમાં, ધર્મ સંપ્રદાયોમાં અને નાના નાના સંગઠનોમાં વહેંચાયેલા છીએ, તો હવે આવનારી 2027માં ગુજરાત ત્યારબાદ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રને રાજસ્થાનમાં આવનારી ચૂંટણીઓમાં તમામ આદિવાસી સીટો પર આદિવાસીઓ માટે અવાજ ઉઠાવે એવા લોકોને ચૂંટણીમાં જીતાક ()) પડશે ત્યારે જ આપણે ભાલ પ્રદેશ
 

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર