પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશના આદર્ય
પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશના આદર્ય 'દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર 2024' હેઠળ સુશાસનની શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે, જે એક મોટી સિદ્ધિ છે. આ પુરસ્કાર ગ્રામીણ વિકાસ અને સ્થાયીતા માટેની ઉચિત વ્યૂહરચનાઓ અને સુશાસન પ્રણાલીઓ માટે આપવામાં આવે છે.
વાવકુલ્લી-૨ પંચાયતે ગવર્નન્સમાં પારદર્શિતા, સામુદાયિકhttps://youtu.be/12WA6AT2l18?si=bVGZR-Si0aAM4MXL
સહભાગીતાના મોડેલ અને લોકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓનું સફળ અમલ કરતા આ સિદ્ધિ મેળવી છે. આ પુરસ્કાર રાજ્ય અને જિલ્લામાં અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ બની રહેશે.
સહભાગીતાના મોડેલ અને લોકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓનું સફળ અમલ કરતા આ સિદ્ધિ મેળવી છે. આ પુરસ્કાર રાજ્ય અને જિલ્લામાં અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ સફળતામાં ગામની પ્રતિભા, સાંસ્કૃતિક મૂલ્યો અને નેતૃત્વની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જે સમાજના સર્વાંગી વિકાસ તરફ એક મહાન ઉદાહરણ છે.
Comments
Post a Comment