પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજનાને રદ કરીને સરકારે 60000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા.

 પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજનાને રદ કરીને સરકારે 60000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા.



સરકાર 500થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃતિમાંથી કાઢીને પોતાના તાયફાઓમાં વાપરી રહી છે: યુવરાજસિંહ જાડેજા https://youtube.com/shorts/9zzoD1u7e3c?si=3xJ47ZVGhlZoOtxT


*અમારી માંગ છે કે સરકાર આ પરિપત્રને રદ્દ કરે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરે: ચૈતર વસાવા


*સરકારે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃતિની યોજનાને મૂરખ બનાવો યોજના બનાવી દીધી છે: યુવરાજસિંહ જાડેજા*


*સરકારે પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી છે: ચૈતર વસાવા*


*સરકારે અમારી માંગ ન માની તો, પાંચ દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોની તાળાબંધી કરી દઈશું: ચૈતર વસાવા*


Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર