Dahod : શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને MLA ના પિતાએ માંગ્યા લાખો રૂપિયા! Video વાઇરલ
Dahod : શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને MLA ના પિતાએ માંગ્યા લાખો રૂપિયા! Video વાઇરલ
1. શિક્ષકોની ભરતીમાં વધુ કે કૌભાંડ આવ્યું બહાર! (Dahod)
2. દાહોદમાં આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં ઉમેદવારો પાસે રૂપિયાની માગણી
3. આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને ધારાસભ્યનાં પિતા સામે ગંભીર
આરોપ
4. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરાયો ગંભીર આરોપ
Dahod : ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડના અનેક કિસ્સાઓ
અગાઉ આપણી સમક્ષ આવી ચૂકી છે પરંતુ, હવે દાહોદમાંથી (Dahod) ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) દ્વારા આરોપ કરાયો છે કે જનતાની સેવા કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિનાં પિતા અને આશ્રમશાળાનાં ટ્રસ્ટી દ્વારા શિક્ષક પદ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ અંગેનાં કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
દાહોદની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ!
દાહોદની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ!
જણાવી દઈએ કે, રાજ્યમાં આદિજાતિનાં બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે અનેક વિસ્તારોમાં આશ્રમ શાળા (Ashram School) ચલાવવામાં આવી રહી છે. આ શાળાઓ માટે પ્રમાણિક, લાયક વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક મળે તે માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયામાં (Teacher's Recruitment) કોઈ ભ્રષ્ટાચાર કે ગેરરીતી ના થાય તે માટે સંચાલન અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટાયેલ પ્રતિનિધિ અને સંબંધિત અધિકારીની હોઈ છે. પરંતુ, દાહોદમાં આશ્રમ શાળામાં શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ થયો છે અને તેનાં કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. જો કે, ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
Dahod : શિક્ષકની ભરતીમાં ભ્રષ્ટાચાર 17 લાખ રૂપિયાની માંગ!
દાહોદ ની આશ્રમ શાળા મા શિક્ષકની ભરતી મા ભ્રષ્ટાચાર કરાયો હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાઠીવાડા કેદારનાથ આશ્રમ શાળા મા ભ્રષ્ટાચારનો આક્ષેપ આ શાળામાં ગણિત વિજ્ઞાન નાં શિક્ષક...
દાહોદની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ!
જણાવી દઈએ કે, રાજ્યમાં આદિજાતિનાં બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે અનેક વિસ્તારોમાં આશ્રમ શાળા (Ashram School) ચલાવવામાં આવી રહી છે. આ શાળાઓ માટે પ્રમાણિક, લાયક વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક મળે તે માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવે છે.
Comments
Post a Comment