કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ કાર્યક્રમ
"સ્વર્ણિમ ભવિષ્ય નો મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ"
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત ૧૨૯ ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ના ફતેપુરા તાલુકાના વાગડ નવાગામ અને ડુંગર ખાતે પ્રાથમિક શાળામાં સામૂહિક પ્રવેશોત્સવ કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઇ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. નવીન દાખલ થનાર બાળકોને શાળા મા પ્રવેશ અપાવી વૃક્ષરોપન કર્યું અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી...
Comments
Post a Comment