ગુજરાત રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડધારકોએ E-KYC કરાવવું ફરજિયાત છે
રાજ્યમા જે રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી E-KYC કરાવવું પડશે.
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડધારકોએ E-KYC કરાવવું ફરજિયાત છે. E-KYC માટે હાલ કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. હાલ જે રેશનકાર્ડધારકો સાયલન્ટ થઈ ગયેલા છે, તે કાર્ડધારકો E-KYC કરાવશે, ત્યારબાદ જ અનાજના જથ્થો મેળવી શકે છે.રાજ્યમા જે રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી E-KYC કરાવવું પડશે. રેશનકાર્ડધારકો મોબાઇલમાં બેઠા બેઠા E-KYC કરી શકે છે.
રાજ્યમા જે રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી E-KYC કરાવવું પડશે. રેશનકાર્ડધારકો મોબાઇલમાં બેઠા બેઠા E-KYC કરી શકે છે.
અરજદારો MY RATION APPLICATION પર ઘરે બેઠા જાતે જ E-KYC કરી શકે છે. દુકાનદારો કહે છે કે, બારકોડ નંબર આપ્યા હોય તો વારંવાર E-KYC કરવાની જરુરી શું છે. ઝોનલ કચેરીએ પૂરતી વ્યવસ્થા નથી એટલે જ કાર્ડધારકો ધક્કે ચઢી ગયા છે.
ચૂંટણીના પરિણામ આવ્યા બાદ E-KYC માટે મહાનગરોની ઝોનલ કચેરીઓમાં અલાયદી વ્યવસ્થા કરાશે. જેમાં એક કર્મચારીને જવાબદારી સોંપાશે. જે માત્ર કેવાયસીનું જ કામ કરશે. જે લોકો મોબાઇલમાંથી E-KYC અને ફેસ રેકગ્નીશન કરી શકે છે, તેઓએ ઝોનલ કેચેરીમાં આવવાની જરુરી નથી.
Comments
Post a Comment