લોકસભા ચૂંટણી માટે AAP-Congress વચ્ચે બની સહમતી, સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત

 ગઠબંધન નક્કી..!

લોકસભા ચૂંટણી માટે AAP-Congress વચ્ચે બની સહમતી, સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત

ગુજરાતમાં AAP 2 બેઠક ભરૂચ -ભાવનગર પર ચૂંટણી લડશે


દિલ્લીમાં AAP 4 અને કોંગ્રેસ 3 બેઠક પર, હરિયાણામાં AAP 1 બેઠક પર ચૂંટણી લડશે

ભરૂચથી @Chaitar_Vasava અને ભાવનગરથી @MakwanaUmesh01 @AAPGujarat ના ઉમેદવાર

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત