GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર
GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર
આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા,વર્ગ-1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા,વર્ગ-2ની પ્રાથમિક કસોટી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા,ગુજરાત મુલ્કી સેવા,ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7જાન્યુઆરી 2024માં લેવાશે.
Comments
Post a Comment