ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 90 લાખ ની ખંડણી માંગતા ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

 ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 90 લાખ ની ખંડણી માંગતા ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

દાહોદ ના એક વ્યક્તિને છેલ્લા થોડા સમય થી વ્હોટસપકોલ કરી અજાણ્યા યુવકો દ્રારા 90 લાખ રૂપિયા આપી દે નહીં તો તારી પત્નીના ન્યુડ વિડીયો વાયરલ કરી દઇશું તેવી ધમકીઓ મળતા યુવક હેબતાઇઓ ગયો હતો વારંવાર પૈસા ની માંગણી અને ધમકી ભર્યા ફોન થી દાહોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોધી અજાણ્યા ઇસમોની શોધખોળ હાથ ધરી હતી.


સાયબર ક્રાઈમ તેમજ એસઑજી સહિત ની અલગ અલગ ટીમો આરોપીઑ ને શોધવામાં લાગી હતી પરંતુ આરોપીઑ એટલા શાતીર હતા કે તેઓ ગુમ થયેલ સીમકાર્ડ તેમજ અન્ય લોકોના મોબાઈલ વાપરતા હતા સાથે જ વ્હોટસપ કોલ માટે પણ જાહેર વાઇફાઈનો ઉપયોગ કરતાં હતા તેથી પોલીસને લોકેશન અથવા આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી.




Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર