શિક્ષણ મંત્રી APS અભયસિંહ ઝાલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર
શિક્ષણ મંત્રી APS અભયસિંહ ઝાલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર
મળી રહ્યા છે. શિક્ષણમંત્રી કાર્યાલયના અધિક અંગત સચિવ અજયસિંહ ઝાલાને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જી હા. ગાંધીનગર પૂર્વ કલેકટર એસ કે લાંગા સામેની ચાલી રહેલ તપાસમાં અજયસિંહ ઝાલાનું નામ આવતાં આ નિર્ણય લેવાયો છે. એસ. કે. લાંગાના કાર્યકાળ દરમિયાન અજયસિંહ DCLR હતા. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરની ઓફિસમાં APS તરીકે અભયસિંહ ઝાલા ફરજ બજાવતા હતા.
Comments
Post a Comment