કડાણા ડેમની જળ સપાટી ઘટતા 850 વર્ષ જૂના શિવ મંદિરના દર્શન થયા, ભક્તોએ ધૂપ-દીવા કર્યા
શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરી વિસ્તર માં આવલા મહાદેવ ના દર્શન કરવામાટે માનનીય મંત્રી શ્રી આજે મારા મતવિસ્તાર કડાણા ડેમ ખાતે નંદીનાથ મહાદેવના દર્શન કરી ડેમના નીચાણ વાળા ભાગની મુલાકાત લીધી.
ત્યાં થયેલ નુકશાનની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી.
આ પ્રસંગે પ્રમુખ હોદેદારો, આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
મારા મતવિસ્તારમા આવેલ કડાણા ડેમમાં પાણી ઓછું થતાં પૌરાણિક નંદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્લાં મુકાયા છે.ત્યારે
ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી અને જન કલ્યાણની સુખાકારી માટે વધારે ને વધારે શક્તિ આપે તેવી પ્રાર્થના કરી.
#drkuberdindor
Comments
Post a Comment