Posts

Showing posts from February, 2024

લોકસભા ચૂંટણી માટે AAP-Congress વચ્ચે બની સહમતી, સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત

Image
 ગઠબંધન નક્કી..! લોકસભા ચૂંટણી માટે AAP-Congress વચ્ચે બની સહમતી, સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત ગુજરાતમાં AAP 2 બેઠક ભરૂચ -ભાવનગર પર ચૂંટણી લડશે દિલ્લીમાં AAP 4 અને કોંગ્રેસ 3 બેઠક પર, હરિયાણામાં AAP 1 બેઠક પર ચૂંટણી લડશે ભરૂચથી @Chaitar_Vasava અને ભાવનગરથી @MakwanaUmesh01 @AAPGujarat ના ઉમેદવાર

CT સ્કેન અનુસાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખતરો નહિ: ડૉકટર્સ

  CT સ્કેન અનુસાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખતરો નહિ: ડૉકટર્સ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુલાકાત લે તેવી શક્યતા મુંબઈની હોસ્પિટમાં ખસેડવાની શક્યતા નહિવત રાઘવજી પટેલ હાલ ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાજકોટમાં રાઘવજી પટેલની તબિયત લથડવાના મામલે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુલાકાત લે તેવી શક્યતા છે. તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે. તેથી મુંબઈની હોસ્પિટમાં ખસેડવાની શક્યતા નહિવત જણાઇ રહી છે. ડોક્ટર જે સજેશ કરશે તેમાં પરિવાર ડોક્ટરને સહયોગ આપશે મુંબઈ વધુ સારવાર માટે ખસેડવા કે નહીં તે કોલ ડોક્ટરનો હશે. તેમજ ડોક્ટર જે સજેશ કરશે તેમાં પરિવાર ડોક્ટરને સહયોગ આપશે. પૂનમ માડમે જણાવ્યું છે કે રાઘવજી ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. તેમને હાલમાં ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. રાઘવજી પટેલ હાલ ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ કૃષિ મંત્રી રાઘવજી પટેલ હાલ ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમજ ડૉકટર્સ જણાવ્યું છે કે CT સ્કેન અનુસાર રાઘવજીને ખતરો નથી. રાજકોટમાં રાઘવજી પટેલની તબિયત લથડવાના મામલે જામનગરન...