ઠાસરાના તીન બત્તી વિસ્તાર પાસે પહોંચી ત્યારે અસામાજીક તત્વો દ્વારા ઈંટો મારવામાં આવે છે. જેથી અફરાતફરી મચી હતી. જેમાં 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ પથ્થરમારો કરનારા દરેક સામે કાર્યવાહી થશે

બપોરે 3 વાગ્યે પથ્થરમારો થતાં અફરાતરફરી મચી હતી. આ ઘટનામાં એક PSI અને બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાંના અહેવાલો સામે આવ્યા છે. ઘટના બાદ સ્થિતિને થાળે પાડવા માટે ખેડા પોલીસ દ્વારા આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ઠાસરામાં અગાઉ પણ આવા પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે સંવેદનશીલ બાબત હોવા છતાં સુરક્ષામાં ક્ષતિ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કાર્યવાહીની હૈયાધારણા આ મામલે જિલ્લાવડા રાજેશ ગઢિયા અનુસાર શોભાયાત્રા બપોરે 3 વાગ્યે ઠાસરાના તીન બત્તી વિસ્તાર પાસે પહોંચી ત્યારે અસામાજીક તત્વો દ્વારા ઈંટો મારવામાં આવે છે. જેથી અફરાતફરી મચી હતી. જેમાં 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ પથ્થરમારો કરનારા દરેક સામે કાર્યવાહી થશે બપોરે 3 વાગ્યે પથ્થરમારો થતાં અફરાતરફરી મચી હતી. આ ઘટનામાં એક PSI અને બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાંના અહેવાલો સામે આવ્યા છે. ઘટના બાદ સ્થિતિને થાળે પાડવા માટે ખેડા પોલીસ દ્વારા આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ઠાસરામાં અગાઉ પણ આવા પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે સંવેદનશીલ બાબત હોવા છતાં સુરક્ષામાં ક્ષતિ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા...